Author: Casey Means MD & Calley Means

Good Energy | Gujarati Book | Casey Means MD | Calley Means | ગુડ એનર્જી | ગ્લુકોઝ, મેટાબોલિઝમ અને અપરિમિત સ્વાસ્થ્ય વચ્ચેનું આશ્ચર્યજનક અનુસંધાન

  • Pages : 322
  • Category : Healthy Living & Wellness
  • ISBN : 9789349965621
  • Publisher : MyMirror Publishing House Pvt.Ltd.
  • Availability : In Stock
  • Edition :
  • Dimensions : 21 cm * 3 cm* 14 cm

Product Summery

paperback

₹ 315 ₹ 350


Qty:

Tab Article

આજે અને આવતીકાલે તંદુરસ્તીને શ્રેષ્ઠ રૂપમાં રાખવા માટેની નવી સાહસપૂર્ણ દૃષ્ટિ– ડિપ્રેશન, એંકઝાયટી, વંધ્યતા, અનિદ્રા, હૃદયરોગ, સ્તંભન-ક્ષમતાનો અભાવ, ડાયાબિટીસ, અલ્ઝાઇમર્સ, કૅન્સર અને અન્ય ભયાનક - ઘાતક રોગોનું મૂળ કારણ એક જ છે શું તે આપણે જાણીએ છીએ? આ સ્થિતિને અટકાવવા અને ઊલટાવવાની ક્ષમતા આપણા હાથમાં જ છે અને એ કામ આપણે ધારીએ છીએ એ કરતાં સરળ છે. એની ચાવી છે મેટાબોલિક કાર્યક્ષમતા. આ અભૂતપૂર્વક પુસ્તક બીમારીઓના મૂળ કારણને સમજવાની નવી દૃષ્ટિ આપે છે, આપણી આસપાસ પ્રવર્તતી દરેક સ્વાસ્થ્ય-સમસ્યા, કોષ કઈ રીતે ઊર્જા બનાવે છે અને એનો ઉપયોગ કરે છે એ સાચી રીતે જાણવાથી સમજી શકાય છે.

ઉચ્ચ કક્ષાનાં સંશોધનોના સંદર્ભો અને અંગત અનુભવોને વણી લેતા પુસ્તક ‘ગૂડ એનર્જી’માં ચાર સપ્તાહનું એક આયોજન પણ સમાવિષ્ટ છે. પુસ્તક દર્શાવે છેઃ * પાંચ બાયોમાર્ક્સ (શારીરિક પ્રક્રિયા સંકેતકો) જેનાથી આપણને કોઈ રોગનું જોખમ કેટલું છે તેની જાણ થાય. * છ કાયમી આહારસિદ્ધાંતો, જે માંસાહારી કે વિગન પણ અપનાવી શકે. * ઊંઘ, શરીરની આંતરિક ઘડિયાળ અને મેટાબોલિઝમ વચ્ચેનો મહત્ત્વપૂર્ણ સંબંધ. * રોજિંદી પ્રવૃત્તિઓમાં સાદા અને નિયમિત હલનચલન વણી લેવા પર એકાગ્ર એવી કસરતોની એક રૂપરેખા. * શરીરની અંદરની ગતિવિધિઓ ‘જોવા’માં ઉપયોગી સુલભ ઉપકરણો અને ટેક્નૉલૉજી વિશે તેમજ તેના સક્રિય ઉપયોગ વિશે જાણકારી. * ઉષ્ણતા—સંપર્ક અને શીત—સંપર્ક (હીટ ઍન્ડ કોલ્ડ એક્સપોઝર) શું છે અને તેનો ઉપયોગ શરીરને વધુ સ્થિતિસ્થાપક કેવી રીતે બનાવે છે. * પ્રચલિત મૅડિકલ સિસ્ટમને સમજવી અને તંદુરસ્તી માટે શું જરૂરી છે તે ઓળખવું.

0 REVIEW FOR Good Energy | Gujarati Book | Casey Means MD | Calley Means | ગુડ એનર્જી | ગ્લુકોઝ, મેટાબોલિઝમ અને અપરિમિત સ્વાસ્થ્ય વચ્ચેનું આશ્ચર્યજનક અનુસંધાન

ADD A REVIEW

Your Rating

RELATED BOOKS